અમારાં સંસાધનો

પ્રશ્નો પૂછવા.

આપણી કંપની બોલવા માટે આપણામાંના દરેક પર આધાર રાખે છે. આનો અર્થ એ છે કે જ્યારે અમે યોગ્ય વસ્તુ કરવા માટે અચોક્કસ હોઈએ ત્યારે અમે પ્રશ્નો પૂછીએ છીએ અને મદદ માંગીએ છીએ. બોલવાથી અમને સમસ્યાઓને વહેલી ઓળખવામાં અને ઉકેલવામાં સક્ષમ બનાવીને અમને વધુ સારી કંપની બનાવે છે.

ચિંતાઓની જાણ કરવી.

તે આવશ્યક છે કે આપણામાંના દરેક આપણી સંહિતા, આપણી નીતિઓ અથવા કાયદાના કોઈપણ સંભવિત ઉલ્લંઘનની જાણ કરે. જો તમને કોઈ ચિંતા હોય, તો તરત જ નીચેનામાંથી કોઈ એકને તેની જાણ કરો:

  • મેનેજર
  • સ્થાનિક અથવા વૈશ્વિક માનવ સંસાધનના પ્રતિનિધિ
  • કાનૂની અને અનુપાલન ટીમના સભ્ય

જો તમને લાગે કે ઉપરોક્તમાંથી કોઈ એકને જાણ કરવી એ યોગ્ય વિકલ્પ નથી, તો તમે નીચેના માધ્યમો દ્વારા તમારી ચિંતાઓ/બાબતો (અનામી રહેવાના વિકલ્પ સાથે) પણ જાણ કરી શકો છો:

  • ઈમેલ: codeconnection@mccain.com. અમારી વૈશ્વિક અનુપાલન ટીમ દ્વારા આ ઈમેલનું નિરીક્ષણ કરવામાં આવે છે. ચિંતાની પ્રકૃતિ અને તેની તપાસ માટે જરૂરી પગલાંને જોતાં તમારી ચિંતાઓને શક્ય તેટલી ગોપનીય રાખવામાં આવે છે.
  • આના પર ઑનલાઇન: www.mccain.ethicspoint.com
  • એથિક્સ હેલ્પલાઇન: (જ્યાં ઉપલબ્ધ હોય) તૃતીય-પક્ષ કૉલ સેન્ટર. એથિક્સ હેલ્પલાઇનના ફોન નંબર નીચે આપ્યા છે.

એથિક્સ હેલ્પલાઇન અને વેબસાઇટ બહુવિધ ભાષાઓમાં દિવસના 24 કલાક ઉપલબ્ધ છે. કેટલાક અધિકારક્ષેત્રોમાં, McCain એ સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વ્હિસલબ્લોઅર નીતિઓ અપનાવી છે. જો લાગુ પડે, તો તમે તમારી સ્થાનિક નીતિ અનુસાર તમારી ચિંતાઓ પણ જણાવી શકો છો.

અમારી સંહિતાના કોઈપણ સંભવિત ઉલ્લંઘનની યોગ્ય તપાસ કરવામાં આવશે. કોઈપણ તપાસમાં સંપૂર્ણ અને સત્યતાપૂર્વક સહકાર આપવાની દરેક કર્મચારીની જવાબદારી છે. કોઈપણ કર્મચારી જે સહકાર નથી આપતા તે શિસ્તભંગના પગલાંને પાત્ર હોઈ શકે છે.

એથિક્સ હેલ્પલાઇનના નંબર

  • આર્જેન્ટિના 0800-444-9123
  • ઑસ્ટ્રેલિયા 1800 512 414 પછી 888-622-2468
  • ઑસ્ટ્રિયા
    નંબર બાકી
  • બેલ્જિયમ 0800-81-975
  • બ્રાઝિલ 0800-047-4158
  • કૅનેડા 770-776-5620 અથવા 888-622-2468
  • ચીન 400-9-901-429
  • કોલમ્બિયા 01-800-5-1-80529
  • ફ્રાન્સ 0800-94-86-69
  • જર્મની 0800-7243506
  • ભારત
    નંબર બાકી
  • ઇટાલી 800-902-912
  • જાપાન 0120-914-144
  • કોરિયા
    નંબર બાકી
  • મલેશિયા
    નંબર બાકી
  • મેક્સિકો 18002530411
  • નેધરલેન્ડ્સ 0800-020-0781
  • ન્યૂઝીલેન્ડ 0800 753 253
  • પોલેન્ડ 800-702-828
  • રશિયા 8-800-333-7489
  • દક્ષિણ આફ્રિકા 0800000503
  • સ્પેન 900-822-569
  • સ્વીડન
    નંબર બાકી
  • યુનાઇટેડ કિંગડમ 0800-028-6914
  • યુનાઇટેડ સ્ટેટસ 770-776-5620 અથવા 888-622-2468

પ્રતિશોધ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા.

જ્યારે કંઈક ખોટું હોય ત્યારે બોલવા માટે હિંમતની જરૂર પડે છે. અમે ચિંતા વ્યક્ત કરવા અને સંભવિત ઉલ્લંઘનોની જાણ કરવા માટે અમારા બધા કર્મચારીઓ પર આધાર રાખીએ છીએ. નિશ્ચિંત રહો કે કંપની સદ્ભાવનાથી ચિંતાઓની જાણ કરનારા કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારના પ્રતિશોધને સાંખી લેતા નથી. જે કર્મચારીઓ તપાસને સમર્થન આપે છે તેઓને પણ પ્રતિશોધથી સુરક્ષિત કરવામાં આવે છે. જો તમે પ્રતિશોધનો અનુભવ કરો છો, તો તરત જ આ બાબતની જાણ કરો.

છૂટ.

જૂજ સંજોગોમાં, અમારી સંહિતાને અનુસરવાથી નોંધપાત્ર મુશ્કેલી થઈ શકે છે. તે પરિસ્થિતિઓમાં, તમે અમારી સંહિતાથી છૂટછાટ આપવાની વિનંતી કરી શકો છો. જો તમને લાગે કે તમને છૂટછાટની જરૂર છે, તો કાનૂની અને અનુપાલન ટીમના સભ્યનો સંપર્ક કરો.

સંસાધનની સૂચિ.

  • સ્પર્ધા કાયદાના અનુપાલનની નીતિ
  • સ્પર્ધા કાયદાની માર્ગદર્શિકા
  • સ્વીકાર્ય ઉપયોગ સંબંધી વૈશ્વિક નીતિ
  • ભ્રષ્ટાચાર વિરોધી વૈશ્વિક નીતિ
  • સત્તા મર્યાદાઓ સંબંધી વૈશ્વિક નીતિ
  • કોર્પોરેટ કાર્ડ સંબંધી વૈશ્વિક નીતિ
  • ડેટા ભંગની જાણ કરવા સંબંધી વૈશ્વિક પ્રક્રિયા
  • વૈશ્વિક ડિજિટલ અને સોશિયલ મીડિયા શાસન નીતિ
  • વૈશ્વિક ઈ-મેલ માર્ગદર્શિકા
  • વૈશ્વિક કર્મચારી ગોપનીયતા નીતિ
  • વૈશ્વિક પર્યાવરણીય નીતિ
  • વૈશ્વિક મીડિયા નીતિ
  • વૈશ્વિક ગોપનીયતા નીતિ
  • વૈશ્વિક પ્રાપ્તિ નીતિ
  • વૈશ્વિક રેકોર્ડ મેનેજમેન્ટ નીતિ અને પૂરક
  • વૈશ્વિક સુરક્ષા સંબંધી સિદ્ધાંતો અને વ્યવસ્થાપન પ્રત્યે પ્રતિબદ્ધતા
  • મુસાફરી અને ખર્ચ સંબંધી વૈશ્વિક નીતિ
  • ઘટનાની રિપોર્ટિંગ અને તપાસ નીતિ
  • બહારની ડિરેક્ટરશિપની નીતિ
  • ડ્રગ અને આલ્કોહોલ સંબંધી પ્રાદેશિક નીતિ
  • સપ્લાયરની આચાર સંહિતા
  • ટકાઉપણાના અહેવાલો
  • મુલાકાતીની સુરક્ષા સંબંધી નીતિ

પ્રાદેશિક નીતિઓ, ધોરણો અને માર્ગદર્શિકાઓ માટે તમારા સ્થાનિક HR અથવા કાનૂની ટીમનો સંપર્ક કરો.

વિચાર માંગી લે તેવી બાબતો

'સારી નૈતિકતા એ સારો વ્યવસાય છે."