અમારી સંહિતા
નૈતિક નિર્ણયો લેવા
કોઈ પગલાં લેતા પહેલાં, આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે આપણી સંહિતાનું પાલન કરે છે, કાયદેસર અને નૈતિક છે અને તે આપણા અને કંપની પર સારી રીતે પ્રતિબિંબિત થશે. કામ પર મુશ્કેલ નિર્ણય લેતી વખતે નીચેના પ્રશ્નોનો માર્ગદર્શન તરીકે ઉપયોગ કરો.
શું તે અમારી સંહિતામાં નિર્ધારિત જરૂરિયાતો અને માર્ગદર્શન સાથે સુસંગત છે?
આગળ વધો
તે ન કરશો.
શું તે અમારી કંપનીનાં મૂલ્યો સાથે સુસંગત છે?
આગળ વધો
તે ન કરશો.
શું તે યોગ્ય લાગે છે?
આગળ વધો
તે ન કરશો.
જો તમે આમાંથી કોઈપણ પ્રશ્નનો જવાબ "ના" આપ્યો હોય, તો તમે જે પગલાં લેવાનું વિચારી રહ્યાં છો તે ન કરવું જોઈએ. જો તમે કોઈ બીજાના વર્તન વિશે ચિંતિત છો, તો તમારે તમારી ચિંતાઓ વ્યક્ત કરવાની જરૂર છે. તમારા મેનેજર અથવા સ્થાનિક અથવા વૈશ્વિક હ્યુમન રિસોર્સીસ પ્રતિનિધિનો સંપર્ક કરો. તમે કાનૂની અને અનુપાલન ટીમના સભ્યનો પણ સંપર્ક કરી શકો છો અથવા અહીં સૂચીબદ્ધ ચેનલો પૈકીની એકનો પણ ઉપયોગ કરી શકો છો.
